2013 થી જૈન સમુદાય સાથે
Jain Panchangનો હેતુ તિથિ, Navkarshi Times અને દૈનિક ધાર્મિક સમય સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. સમય સાથે Calendar, Choghadiya, Hora, Nakshatra, Kalyanak, Kshay/Vruddhi, Kamdi Kal, Shubh Yog, Pachakkhan Audio અને E-Books જેવી સુવિધાઓ ઉમેરાઈ છે.
મૂળ Jain Panchang — 2013 થી જૈન સમુદાયનો વિશ્વસનીય સાથી.